મહા ઝીંક (ગ્રેન્યુલસ )-૩૩%

મહા ઝીંક (ગ્રેન્યુલસ )-૩૩%

                              ભરપૂર ઉત્પાદન અને

                                                        ઝેર મુક્ત ખેતી એટલે માધવન 

                ઝીંક   -33% , સલ્ફર  -15%

  • માધવન મહાઝીંક એ પાક ને જરૂરી એવું અગત્યનું પોષક તત્વ છે . 
  • માધવન મહાઝીંક એ ઑકસીન રીલીઝ કરી પાક ને સંપૂર્ણ પોષણ આપી ગ્રીનરી વધારે છે. 
  • માધવન મહાઝીંક એ પાક નો વજન વધારવાનું  તેમજ હાઇટ વધારવાનું અગત્ય નું કાર્ય કરે છે. 
  • મહાઝીંક ગ્રેન્યુલસ ફૉર્મ માં ઉપલબ્ધ છે જે ખેડૂત ને મુંજવતો પ્રશ્ન પાન બરવા તેમજ ખાતર મો બગાડ થવો તેનું ૧૦૦% સમાધાન છે  

 ઉપયોગ :- ૪ કિગ્રા પ્રતિ એકર 

પેકિંગ :- ૪ કિગ્રા